ભારત એક સર્વાંગી અભિગમ સાથે આકાર લઈ રહ્યું છે, પીએમ મોદી

દિલ્હી | કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે, પીએમ મોદી કહે છે, “… ભારત એક સર્વાંગી અભિગમ સાથે આકાર લઈ રહ્યું છે, જ્યાં પ્રગતિ દરેક ક્ષેત્રમાં પહોંચે છે. દેશમાં ૩૦,૦૦૦ થી વધુ પંચાયત ઇમારતો બનાવવામાં આવી છે. ગરીબો માટે ચાર કરોડથી વધુ કોંક્રિટ ઘરો બનાવવામાં આવ્યા છે. દેશમાં ૩૦૦ થી વધુ નવી મેડિકલ કોલેજાે પણ બનાવવામાં આવી છે…”