દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામે આપ પાર્ટીમાં જાેડાયા લોકો

ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીના કામોથી પ્રભાવિત થઈને અનેક બીજેપી કોંગ્રેસ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જાેડાણ કરેલ છે તેમજ દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામના ૩૪ દહેગામ વિધાનસભાની કડજાેદરા જિલ્લા પંચાયતની સીટમાં જેસના મુવાડા હનુમાનજીના મંદિરે ગુજરાત જાેડો જન સભાનો આયોજન કરવામાં આવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના મોટા હોદ્દેદારોએ હાજરી આપીને ભાષણોથી લોકોને જાેડાવા માટે અપીલ કરી હતી…