ભારતે ઇંગ્લેન્ડને છ રનથી હરાવ્યું; શ્રેણી ૨-૨ થી બરાબર કરી : ક્રિકેટર યોગરાજ સિંહ

ભારતે ઇંગ્લેન્ડને છ રનથી હરાવ્યું; શ્રેણી ૨-૨ થી બરાબર કરી | ચંદીગઢ : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહ કહે છે, “… આપણા ખેલાડીઓ જે રીતે રમ્યા છે, તે જાેવું અદ્ભુત હતું… મોહમ્મદ સિરાજે જે રીતે બોલિંગ કરી, તેણે મને કપિલ દેવની યાદ અપાવી… શુભમન ગિલની કેપ્ટનશીપ પરિપક્વ હતી. એવું બિલકુલ લાગતું ન હતું કે તે પહેલીવાર કેપ્ટન છે…”