શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૨ લાખથી વધુ પ્લાન્ટનું વૃક્ષારોપણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ફોર મિલિયન ટ્રીઝના લક્ષ્યાંકના સંદર્ભમાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૨ લાખથી વધુ પ્લાન્ટનું વૃક્ષારોપણ એટલે કે ૫૦% થી વધુનું વૃક્ષારોપણ પૂર્ણ થઈ ચૂકયું છે અને બાકી રહેલું વૃક્ષારોપણ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે…