લખનૌ, યુપી | એડીજી લો એન્ડ ઓર્ડર, અમિતાભ યશ કહે છે, “આજે, યુપી એટીએસે છંગુર બાબા અને તેના મુખ્ય સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમની ગેંગના નેટવર્ક, મની ટ્રેલ અને તેમની ગેરકાયદેસર મિલકતો વિશે પૂછપરછ કરવામાં આવશે. તેમની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા અને તોડી પાડવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. એવું બહાર આવ્યું છે કે આ ગેંગ છેલ્લા ૧૫ વર્ષથી કામ કરી રહી છે અને ધર્મ પરિવર્તન કરાવી રહી છે. જે લોકોની વિરુદ્ધ પુરાવા છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મોહમ્મદ અહેમદનું નામ છે અને એટીએસ વધુ તપાસ કરી રહી છે. ઈડ્ઢએ આ કેસમાં એટીએસ પાસે એફઆઈઆર માંગી હતી.”
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025