એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી : મનન કુમાર મિશ્રા

દિલ્હી : કોલકાતા કથિત ગેંગ રેપ કેસ અંગે, ભાજપ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના સભ્ય, મનન કુમાર મિશ્રા કહે છે, “અમે ત્યાં બધાની મુલાકાત લીધી અને કોલેજના અન્ય સ્ટાફને પણ મળ્યા. જ્યારે અમે કેટલાક દસ્તાવેજાે જાેયા, ત્યારે જાણવા મળ્યું કે એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી છે. દસ્તાવેજ જાેઈને એવું લાગે છે કે કોઈએ આરોપીનું નામ બદલવાનો પ્રયાસ કર્યો છે…