પહેલી વાર ભારત જાેયું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કહે છે,”…જ્યારે અમે પહેલી વાર ભારત જાેયું, ત્યારે અમે જાેયું કે ભારત ખૂબ જ ભવ્ય, ખૂબ મોટું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું દેખાય છે… જ્યારે આપણે પૃથ્વીને બહારથી જાેઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે કોઈ સરહદ અસ્તિત્વમાં નથી, કોઈ રાજ્ય અસ્તિત્વમાં નથી, અને કોઈ દેશ અસ્તિત્વમાં નથી. આપણે બધા માનવતાનો ભાગ છીએ, અને પૃથ્વી આપણું એક ઘર છે, અને આપણે બધા તેમાં છીએ.”…