અ.મ્યુ.કો.નું તમામ માહિતી આપતુ ડિજિટલ મેપિંગ તૈયાર, પાંચ વર્ષ માટે ચાર કરોડનો ખર્ચે કરાયુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી ડ્રેનેજ કે સ્ટ્રોમ વોટર લાઈનની તમામ પ્રકારની માહિતી આપતું ડિજિટલ મેપિંગ કરવામાં આવશે. આ ડિજિટલ મેપિંગ પાંચ વર્ષ માટે રૂપિયા ચાર કરોડના ખર્ચથી કરવામાં આવશે. તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…