રાજ્યમાં આજે(૧૭ જૂન) સવારે ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૦ કલાકમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં ૬.૭૭ ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં ૬.૨૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના સાયલામાં ૬.૨૨ ઇંચ અને મુળીમાં ૫.૩૧ ઇંચ, ભાવનગરના ઉમરાળામાં ૪.૭૬ ઇંચ, બોટાદમાં ૪.૬૫ ઇંચ, થાનગઢમાં ૪.૧૩ ઇંચ, વલ્લભીપુર ૪.૧૩ ઇંચ, ચુડામાં ૩.૭૮ ઇંચ, રાણપુરમાં ૩.૫૪ ઇંચ, ધંધુકામાં ૩.૭ ઇંચ, પેટલાદમાં ૨.૮૭ ઇંચ, ખંભાતમાં ૨.૮૩ ઇંચ, બોરસદમાં ૨.૮૦ ઇંચ, ધોલેરામાં ૨.૫૨ ઇંચ, સિહોરમાં ૨.૫૨ ઇંચ, જાેડાયામાં ૨.૪૮ ઇંચ અને હળવદમાં ૨.૩૨ ઇંચ વરસાદ વરસ્યો છે…
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
