અમદાવાદમાં ૧૨ જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જાેડાયા અને રાજકોટમાં માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
