માર્કરમની સદી અને કેપ્ટન બવુમા સાથેની ભારે સંઘર્ષમય શતકીય ભાગીદારીને સહારે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનો તખ્તો ઘડી કાઢ્યો હતો. લોર્ડ્ઝમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૦૭ રનમાં સમેટાઈ તે પછી જીતવા દક્ષિણ આફ્રિકાને ૨૮૨નો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે રિકેલ્ટન (૬) અને મુલ્ડર(૨૭)ની વિકેટ ગુમાવ્યા બાદ માર્કરમે સદી અને બવુમાએ અડધી સદી ફટકારતાં ટીમને જીત તરફ આગળ ધપાવી હતી…
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટે હરાવ્યું, એડન માર્કરમની સદી
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
