અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન ખાતે આજના રોજ મુસ્લિમ સમાજના લોકોએ રામોલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો અને સાથે જ મુસ્લિમ સમાજના પયંબર ઉપર અભદ્ર અને ખરાબ રીતે ટીપ્પણી કરી સોશીયલ મિડીયા ઉપર વાયરલ કરનાર વ્યક્તિ સામે કાયદાકીય પગલા લેવા માટે સમગ્ર લોકો ભેગા થયા હતા જ્યારે રામોલ પોલીસે અમરાઈવાડી પોલીસ સ્ટેશન જવા આગ્ર કર્યો હતો..
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને મુસ્લિમ સમાજ શાંતિપૂર્ણ વિરોધ, પયંબર વિરુદ્ધ એક યુવકે અભદ્ર ટીપ્પણી કરતા ધરપકડની માંગ
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
