સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ રજુઆત કરતા પોલીસ એ મૃતકના સગાને માર માર્યો, એક દર્દીને હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોક્ટર હાજર ન હોઇ તેવા આક્ષેપ સાથે દર્દીના સગાએ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ સાથે થયુ ઘર્ષણ થયુ હતું, પાટડી પીઆઈ, એેએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મૃતકના સગા પર ટુટી પડ્યા હતા અને ફડાકા લાતોથી માર મારતા વિડીયો વાયરલ થયો, દર્દીના સગાને મૃતદેહ પડયો હોઇ ત્યાંજ સ્થળ પર સગા સંબંધી ઓની હાજરીમાં પોલીસ એ મારામારી કરતા ચકચાર ફેલાઇ છે…
હોસ્પિટલમાં ડોક્ટર નથી જેના કારણે મૃત્યુ થયુ પાછો પોલીસનો માર ખાવાનો..!
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
