અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ૩૦ લાખ વૃક્ષો વાવવાના કારણે, શહેરના ગ્રીન કવરમાં વધારો થયો છે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એસજી હાઇવે પર મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિંદૂર વન બનાવવાની કામગીરી હાથ ધરાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
સંબંધિત ન્યૂઝ
-
૭૫,૦૦૦ જેટલા નકલી મતદારો શોધવાની સંભાવના : અમિત ચાવડા
30 August, 2025 -
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025