એઆઈએમઆઈએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “અમે અહીં શૂરા કાઉન્સિલના વડાને મળ્યા અને ત્યારબાદ અમે સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને મળ્યા અને વિગતવાર ચર્ચા કરી… અમે તેમને અહીં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા છે અને ભારતના લોકોને કેવી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે… અમે તેમને કહ્યું હતું કે પાકિસ્તાનને (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ની ગ્રે લિસ્ટમાં મૂકવું જાેઈએ… અમારી બેઠક સારી રહી…
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
