યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો

યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો છે કે પીડિતાનો પરિવાર આ કેસમાં સમાધાન કરવા તૈયાર હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ ઘટના ૧૮ મેના રોજ બની હતી અને સ્થાનિક પોલીસને ચેતવણી આપવામાં આવી હતી. જાેકે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચૌહાણ આગળ કહે છે કે જાે પીડિતાના માતાપિતાને પડોશમાં છુપાયેલા ભય વિશે ખબર હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત…