પોલીસ દ્વારા આવતીકાલના મોક ડ્રીલ માટે પુરજાેશમાં તૈયારી શરુ

આ ડિવાઇસ એક કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે અને અચાનક હુમલાની સ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે હૂટર તરીકે અથવા મોટા મેળાવડાને સંદેશ આપવા માટે જાહેર જાહેરાત સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકાય છે.