અમદાવાદ પોલીસે ૪૦૦ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી

આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવામાં ગુજરાત અન્ય રાજ્યો કરતા ઘણું આગળ છે , શહેરના ચંડોળામાં રહેતા બાંગ્લાદેશીઓની અટકાયતનો મામલો, ૮૦ જેટલા અટકાયત કરેલ લોકોને જૂની એસીબી કચેરીએ લાવ્યા, ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરેલ બાંગ્લાદેશીઓની પુરવાઓની ચકાસણી કરાઇ, નામ સરનામા સહિતના દસ્તાવેજાેની ચકાસણી કરાઇ, બાંગ્લાદેશીઓની ડિજિટલ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે…