અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડવાન્સ ટેક્સ ભરવા અંગેની કામગીરી તારીખ આઠમી એપ્રિલથી શરૂ થશે, જેમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરવામાં આવે તો વધારાનો એક ટકો રિબેટ આપવામાં આવશે. અને અગાઉના બે વર્ષ જાે ઓનલાઇન પેમેન્ટ કર્યું હોય તો તેઓને કુલ ૧૫% સુધીની રિબેટ /રાહત મળી શકે છે,તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…
અમ્યુકો વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડવાન્સ ટેક્સ ભરવા અંગેની કામગીરી
સંબંધિત ન્યૂઝ
-
“આજે ઉમિયાધામ આવવું એ મારું સૌભાગ્ય છે… અભિનેતા વિવેક ઓબેરોય
16 September, 2025 -
હું આ ર્નિણયોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને તેના માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું, વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ
15 September, 2025 -
હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અશોક પંડિત
13 September, 2025 -
કાઠમંડુ, નેપાળ, ભૂતપૂર્વ એનઈએ ડિરેક્ટરના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન
12 September, 2025 -
ગૌરવ ગોગોઈનો પાકિસ્તાનની આઈએસઆઈ સાથે સંબંધ, કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા
11 September, 2025