બાવળાના રજાેડા રોડ ઉપર આવેલ સહજાનંદ હાઇટ્સ રેસીડેન્સી ખાતે તારીખ ૧૫ ઓગસ્ટના દિવસે ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, તેના રેસીડેન્સીના વડીલો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓએ ઉત્સાહમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સલામી આપ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
નાના ભૂલકાઓએ ઉત્સાહમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી
સંબંધિત ન્યૂઝ
-
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026 -
પાણીના દૂષણના મુદ્દા પર, કોંગ્રેસના નેતા સજ્જન સિંહ વર્મા કહે છે,
03 January, 2026 -
ગાંધીધામમાં વાઇબ્રન્ટ કચ્છ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
02 January, 2026 -
સરકાર 1,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં જમા કરશે, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની
01 January, 2026
