નવસારી જિલ્લાના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં યોગ દિવસ ઉજવાયો

૨૧ જુન ૨૦૧૫ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો ે હતો. ગુરુકુળ વિદ્યામંદિર સુપાના તમામ વિદ્યાર્થીઓ મેદાનમાં એકત્રિત થયા હતા. સુપા આશ્રમ નિવાસી વાલીઓ, તમામ કર્મચારીઓ મળી ૫૩૮ લોકોએ યોગમાં ભાગીદારી નોંધાવી હતી, યોગગુરુ સુરેશભાઈ રત્નાણીએ યોગના શારીરિક અને માનસિક ફાયદા સમજાવ્યા હતા…