લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, કુલ મતદાન 61 ટકાથી વધુ, ગુજરાતમાં સરેરાશ મતદાન 60 ટકા

Phase tree elaction

93 બેઠકો પર મતદાન થયું હતું. આજે ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકો સહિત કુલ 93 બેઠકો પર મતદાન થયું હતું

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થયું હતું. આજે ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકો સહિત કુલ 93 બેઠકો પર મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ પછી PMએ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે અને ચૂંટણી પૂર્ણ થઇ છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં  25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.

ત્રીજા રાઉન્ડમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાત મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં ​​નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણીના આ તબક્કામાં દિગ્વિજય સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે. આ તબક્કામાં સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવનું ભાવિ પણ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું હતું.

રાજ્યની 25 બેઠક પર આટલો નોધાયો મતદાન

બેઠકોમતદાન (%) ટકાવારી
1-કચ્છ48.96
2-બનાસકાંઠા64.48
3-પાટણ54.58
4-મહેસાણા55.23
5- સાબરકાંઠા58.82
6-ગાંધીનગર55.65
7-અમદાવાદ પૂર્વ49.95
8-અમદાવાદ પશ્ચિમ50.29
9-સુરેન્દ્રનગર49.19
10-રાજકોટ54.29
11-પોરબંદર46.51
12-જામનગર52.36
13-જૂનાગઢ53.84
14-અમરેલી45.59
15-ભાનગર48.59
16-આણંદ60.44
17-ખેડા53.83
18-પંચમહાલ53.99
19-દાહોદ54.78
20-વડોદરા57.11
21-છોટાઉદેપુર63.76
22-ભરૂચ63.56
23-બારડોલી61.01
24-નવસારી55.31
25-વસસાડ68.12

કચ્છ જીલ્લો મતદાન ટકાવારી

અબડાસા44.34
માંડવી56.3
ભુજ52.9
અંજાર53.61
ગાંધીધામ41.01
રાપર42.68
મોરબી52.25

બનાસકાંઠા જીલ્લો મતદાન ટકાવારી

વાવ65.05
થરાદ70.4
ધાનેરા61.56
દાંતા67.98
પાલનપુર59.5
ડિસા60.39
દિયોદર67.23

પાટણ જીલ્લો મતદાન ટકાવારી

વડગામ62.69
કાંગરેજ52.19
રાધનપુર47.69
ચાણશ્મા51.49
પાટણ54.32
સિધપુર58.46
ખેરાલુ56.2

મહેસાણા જીલ્લો મતદાન ટકાવારી

ઉંજા53.44
વિસનગર55.25
બેચરાજી51.89
કડી61.92
મહેસાણા51.85
વિજારપુર59.87
માણસા52.72

સાબરકાંઠા જીલ્લો મતદાન ટકાવારી

હિમંતનગર60.29
ઈડર60.95
ખેડભ્રહમા67.5
ભિલોડા55.66
મોડાસા56.03
બાયડ53.47
પ્રાંતિજ57.75

ગાંધીનગર જીલ્લો મતદાન ટકાવારી

ગાંધીનગર ઉત્તર52.89
કલોલ60.29
સાંણદ59.91
ઘાટલોડિાયા58.15
વેજલપુર53.41
નારણપુરા52.04
સાબરમતી52.12

અમદાવાદ પૂર્વ મતદાન ટકાવારી

દહેગામ48.95
ગાંઘીનગર દક્ષિણ54.95
વટવા49.61
નિકોલ51.42
નરોડા44.17
ઠક્કરબાપાનગર49.6
બાપુનગર49.16

અમદાવાદ પશ્રિમ મતદાન ટકાવારી

એલિસબ્રિઝ50.01
અમરાઈવાડી46.99
દરિયાપુર53.84
જમાલપુર-ખાડિયા48.56
મણિનગર51.34
દાણીલીમડા52.23
અસારવા49.47

સુરેન્દ્રનગર પૂર્વ મતદાન ટકાવારી

વિરમગામ52.11
ધંધુકા46.07
દસાડા51.97
લિમડી46.56
વઢવાણ48.92
ચોટીલા51.26
ધ્રાંગધ્રા47.67

રાજકોટ જીલ્લો મતદાન ટકાવારી

ટંકારા59.21
વાકાંનેર57.47
રાજકોટ પુર્વ52.82
રાજકોટ પશ્રિમ53.92
રાજકોટ ઉત્તર53.56
રાજકોટ ગ્રામ્ય53.71
જશદણ49.89

પોરબંદર જીલ્લો મતદાન ટકાવારી

ગોંડલ47.34
જેતપુર45.94
ધોરાજી47.23
પોરબંદર51.93
કુતિયાણા41.78
માણવદર48.45
કેશોદ42.02

જામનગર જીલ્લો મતદાન ટકાવારી

કાલાવડ53.78
જામનગર ગ્રામ્ય55.32
જામનગર ઉત્તર54.53
જામનગર દક્ષિણ54.44
જામજોધપુર52.12
ખંભાણીયા49.91
દ્નારકા47.74

જૂનાગઢ જીલ્લો મતદાન ટકાવારી

જૂનાગઢ49.65
વિસાવદર41.78
માંગરોલ56.86
સોમનાથ65.12
તલાલા55.53
કોડિનાર57.07
ઉના53.16

અમરેલી જીલ્લો મતદાન ટકાવારી

ધારી41.03
અમરેલી44.14
લાઠી45.48
સાવરકુંડલા41.89
રાજૂલા48.68
મહુવા53.38
ગારીયાધાર43.86

ભાવનગર જીલ્લો મતદાન ટકાવારી

તલાજા47.78
પાલીતાણા45.38
ભાવનગર ગ્રામ્ય52.61
ભાવનગર પુર્વ52.99
ભાવનગર પશ્રિમ51.12
ગઢડા39.16
બોટાદ50.45

આણદ જીલ્લો મતદાન ટકાવારી

ખંભાત59.09
બોરસદ60.11
આંકલાવ65.23
ઉમરેઠ59.27
આણંદ57.32
પેટલાદ62.52
સોજીત્રા60.11

ખેડા જીલ્લો મતદાન ટકાવારી

દસક્રોઈ55.01
ધોલકા54.56
માતર56.27
નડિયાદ51.08
મહેમદાવાદ54.43
મહુધા52.08
કપડવંજ52.34

પંચમહાલ જીલ્લો મતદાન ટકાવારી

ઠાસરા50.07
બાલાસિનોર49.08
લુનાવાડા51.01
શેહરા58.17
મોરવા-હડફ50.54
ગોધરા54.46
કલોલ63.03

દાહોદ જીલ્લો મતદાન ટકાવારી

સંત્રામપુર53.54
ફતેપુરા50.59
ઝાલોદ48.99
લિમખેડા64.03
દાહોદ56.05
ગરબડા52.69
દેવગઢબારીયા58.59

વડોદરા જીલ્લો મતદાન ટકાવારી

સાવલી60.03
વાઘોડિયા63.75
વડોદરા શહેર55.45
સયાજીગંજ56.01
અકોટા55.09
રાઉપુરી53.58
માંજલપુર56.65

છોડાઉદયપુર જીલ્લો મતદાન ટકાવારી

હાલોલ54.03
છોડાઉદયપુર62.01
જેતપુર63.33
સંખેડા62.14
ડભોઈ60.93
પાદરા54.32
નાંદોદ69.74

ભરુચ જીલ્લો મતદાન ટકાવારી

કરજંણ62.13
ડેડિયાપાડા78.63
જંબુસર58.29
વાગરા63.44
ઝધડિયા70.01
ભરુચ55.55
અંકલેશ્વર59.38

બારડોલી જિલ્લા મતદાન ટકાવારી

માંગરોળ65.21
માંડવી70.12
કામરેજ43.13
બારડોલી60.32
મહુવા64.23
વ્યારા69.35
નિઝાર76.05

નવસારી જીલ્લો મતદાન ટકાવારી

લિબાયાત52.24
ઉઘના49.01
મજુરી51.36
ચારાયસીયા48.66
જલાપોર64.04
નવસારી52.31
ગંદેવી68.06

વસસાડ જીલ્લો મતદાન ટકાવારી

દંગ્સ74.48
વાનસડા69.44
ધરમપુર71.19
વલસાડ65.09
પારડી62.69
કપરાડા74.46
ઉમરગાવ61.72

ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં સરેરાશ મતદાન

ત્રીજા તબક્કાનું 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો મતદાન પૂર્ણ. આ તબક્કામાં ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાત મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં ​​નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણીના આ તબક્કામાં દિગ્વિજય સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે. આ તબક્કામાં સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવનું ભાવિ પણ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું હતું.

રાજ્ય2019 માં મતદાન ટકાવારી2024 માં મતદાન ટકાવારી
આસામ85.1574.86
બિહાર 61.2656.01
છત્તીસગઢ70.8766.87
દમણ દીવ, દાદરા નગર હવેલી 77.05 65.23
ગોવા75.14 72.52
ગુજરાત 64.51 55.22
કર્ણાટક68.65 66.05
મધ્ય પ્રદેશ 66.71 62.28
મહારાષ્ટ્ર63.8753.40
ઉત્તર પ્રદેશ 60.01 55.13
પશ્ચિમ બંગાળ 81.69 73.93