ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ચોખ્ખુ દેખાઈ આવે છે કે યુવક પોતાના હાથમાં લાકડી લઈને ત્યારે અન્ય યુવકો સામ સામે આવી જતા એક યુવકે ઈંટનો માર મારતા યુવક અચાનક જ ઢળી પડ્યો હતો, જ્યારે તરત જ યુવકના પ્રાણી નિકળી ગયા હતા… આ બનાવ આગરાનો છે… કહેવાય છે કે, હોળી રમતા દરમિયાન આ ગમગીન બનાવ બન્યો હતો..
યુપીના આગરામાં ધુળેટી રમતા યુવકને ઈંટ મારતા મોત
સંબંધિત ન્યૂઝ
-
યુપીના મેરઠ ખાતે શામલી એન્કાઉન્ટરમાં એસટીએફ પીઆઈ શહીદ થયા
23 January, 2025 -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
22 January, 2025 -
શાળામાં ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે
20 January, 2025 -
કેજરીવાલની કારે ટક્કર બાદ ઘાયલ લોકોને મળ્યા : બીજેપી સાંસદ બંસુરી સ્વરાજ
18 January, 2025 -
વિંછીયાના થોરીયાળી ગામે કોળી સમાજના યુવાન હત્યા મામલે રજુઆત
17 January, 2025