જામનગરમાં અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સિતારાઓની હાજરી

ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દેશના મહાન ક્રિકેટરો, એક્ટર-એક્ટ્રેસ, ઉદ્યોગપતિઓ, નેતાઓ સહિત બીજા દેશના સેલિબ્રેટીઓએ પણ હાજરી આપી હતી, જ્યારે આનંદ મહિન્દ્રા, મહેન્દ્ર સિંહ ધોની, સાયના નેહવાલ, દિશા પટાણી અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી