ગ્રેટર નોઈડાની બેનેટ યુનિવર્સીટીના વિદ્યાર્થીની હત્યાનો ભેદ ઉકેલાયો

ગ્રેટર નોઈડાની બેનેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી યશ મિત્તલની હત્યા તેના મિત્રો રચિત, શુભમ ઉપાધ્યાય, સુશાંત અને સુમિત પ્રધાને કરી હતી. પાંચેય ડ્રિંકિંગ પાર્ટી કરી રહ્યા હતા. યશ મિત્તલે કહ્યું કે તમે ક્યાં સુધી મારા પૈસાનો દારૂ પીતા રહેશો. આના પર તેઓએ તેનું ગળું દબાવી હત્યા કરી અને લાશને ખાડામાં દાટી દીધી, પોલીસના બિકના કારણે મિત્રોએ યશની લાશને ખાડો ખોદી દાટી દીધી હતી અને પછી અપહરણ થયાનું રટણ કર્યુ હતું જાેકે આજે પોલીસે તેની ગોતી કાઢી હતી…