પોરબંદર અરબી સમુદ્રમાંથી ૩૧૩૨ કિલો ડ્રગ્સ ઝડપાયું

અમિત શાહે ટ્‌વીટ કરી એનસીબી, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યાં, પાંચ પાકિસ્તાનીઓની ઈરાની બોટ સાથે ધરપકડ, પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે.