આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમીત્તે વસ્ત્રાપુર ખાતે ઇન્દ્રધનુષ કોમ્યુનિટી ફૂડ-ફેશન કાર્નિવલનું આયોજન

પંજાબ નેશનલ બેંક, પબ્લિક રિલેશન્સ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા – અમદાવાદ ચેપ્ટર અને SMS પીઆર એજેંસી દ્વારા ઇન્દ્રધનુષ કોમ્યુનિટી અભિયાન અને આનંદો ઃ ફૂડ -ફેશન કાર્નિવલનું ભવ્ય આયોજન