વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જાેડતા અરબી સમુદ્ર પર દેશના સૌથી લાંબા ૨.૩૨ કિલોમીટરના કેબલ-સ્ટેડ બ્રિજ ‘સુદર્શન સેતુ’નું ઉદ્ઘાટન કર્યું. ૨.૩૨ કિમીનો પુલ, જેમાં ૯૦૦ મીટર સેન્ટ્રલ ડબલ સ્પાન કેબલ સ્ટેઇડ ભાગ અને ૨.૪૫ કિમી લાંબો એપ્રોચ રોડ, રૂ. ૯૭૯ કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે, એક અધિકૃત પ્રકાશન મુજબ ફોર લેન ૨૭.૨૦ મીટર પહોળા પુલની દરેક બાજુએ ૨.૫૦ મીટર પહોળી ફૂટપાથ છે. બેટ દ્વારકા એ ઓખા બંદર પાસેનો એક ટાપુ છે,
પીએમ નરેન્દ્રમોદીના હસ્તે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025