દેહરાદુન પોલીસે એક યુવકને ટ્રાફિક નિયમ તોડવા બદલ ચાર ક્લાક ટ્રાફિકમેન બનાવ્યો

દેહરાદુન પોલીસે નિયમો તોડવા બદલ ચલણ ભરવા આગ્રહ કર્યુ જ્યારે તેણે ચલણ ન ભરી શક્તા તેને ચાર કલાક ટ્રાફિક સાચવવાનું આદેશ આપ્યું હતું, જ્યારે દેહરાદૂન પોલીસનો આ ર્નિણય અમુક હદ સુધી વ્યાજબી છે કે નહીં તેની પુરજાેશથી સોશીયલ મિડીયા ઉપર ચર્ચાઓ ચાલી રહી છે…