કર્ણાટકમાં સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપવાની માંગને લઈને આંદોલન ઉગ્ર બન્યું છે. આંદોલન સાથે જાેડાયેલા લોકોએ અંગ્રેજીમાં લખેલા ઘણા સાઈનબોર્ડ, જાહેરાત બોર્ડ અને હોર્ડિંગ્સ તોડી નાખ્યા છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કન્નડ રક્ષા વેદિક (કેઆરવી) સંગઠને સ્થાનિક ભાષાની માંગ સાથે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે.
કર્ણાટકમાં સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપવાની માંગને લઈને આંદોલન ઉગ્ર બન્યું
સંબંધિત ન્યૂઝ
-
“આજે ઉમિયાધામ આવવું એ મારું સૌભાગ્ય છે… અભિનેતા વિવેક ઓબેરોય
16 September, 2025 -
હું આ ર્નિણયોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને તેના માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું, વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ
15 September, 2025 -
હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અશોક પંડિત
13 September, 2025 -
કાઠમંડુ, નેપાળ, ભૂતપૂર્વ એનઈએ ડિરેક્ટરના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન
12 September, 2025 -
ગૌરવ ગોગોઈનો પાકિસ્તાનની આઈએસઆઈ સાથે સંબંધ, કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા
11 September, 2025