શંભુ બોર્ડર ખાતે કિસાન આંદોલનકારીઓને રોકવા પોલીસનો બળ પ્રયોગ

શંભુ બોર્ડ ખાતે કિસાન આંદોલનકારીઓની એક જુથ થયેલી ભીડને શાંત પાડવા માટે સ્થાનિક પોલીસ દ્વારા આંસુ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યોકરવામાં આવી રહ્યા છે જ્યારે કિશાન આંદોલનકારી પણ પોતાની જગ્યાએથી ન હટવાના મુડમાં હતો, જેમાં આંદોલન માટે એકત્રીત થયેલા લોકો ઉપર પોલીસ દ્વારા બળ પર્યોગ કરવામાં આવ્યો હતો…