નિતીશકુમારે કહ્યું હતું કે, હું મરી જઈશ પણ બીજેપીમાં નહીં જાઉ કોંગ્રેસના અધ્યક્ષશ્રી ખરગે

નીતિશ કુમારે પોતાના ભાષણોમાં જણાવ્યું હતું કે, ગમે તે થાય પરંતુ હું ક્યારે બીજેપી પાર્ટીને જાેઈન નહી કરું, તેઓએ ગરીબોથી વાયદો કર્યો હતો કે, તેઓ ફરીથી ગરીબોને લુંટનાર પાર્ટીમાં નહી જાય, ભગવાન તેઓને સદબુધ્ધી આપે તેવું બિહારના જ કોંગ્રેસ અધ્યક્ષશ્રી ખરગેએ પોતાના એક ભાષણમાં જણાવ્યું હતું…