અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ઝારખંડની મોબાઈલ ચોર ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા, કુલ ૫૮ મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડતી પોલીસ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાણંદ ખાતે ‘ડૉ. શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન’ અને ગોડાઉનનું ભૂમિપૂજન કરાયું, આશરે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સહકાર ભવન ગોડાઉન સાણંદ પંથકના ખેડૂતો માટે ઉપયોગી નીવડશે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સંસદીય વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૭૦૦ કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ