કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાત મુહુર્ત યોજાશે
ગાંધીનગર લોકસભા વિસ્તારના તાલુકાઓના કુલ ૧૨૧.૨૧ કરોડના ૧૫૩ વિકાસકાર્યોનું સાણંદના છારોડી ખાતેથી ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત યોજાશે