તા. 27 જુલાઈ 2023નાં રોજ ગુજરાતમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં સાગમટે બદલીઓ કરાઈ હતી. જેમાં અમદાવાદને નવા પોલીસ કમિશનર મળી ગયા હતા. દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા જ્ઞાનેન્દ્ર મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા હતા અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. આજ તા. 31 જુલાઈ 2023નાં રોજ તેમણે સત્તાવાર રીતે અમદાવાદનાં પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉ સંજય શ્રીવાસ્તવ ફરજ નિવૃત્ત થતાં તેમના પદ પર પ્રેમવીર સિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે વધારાની ફરજ સોંપવામાં આવી હતી.
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે આજે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો

સંબંધિત ન્યૂઝ
-
ગુજરાત પોલીસે સૌપ્રથમ મહિલા સુરક્ષા દળ તૈનાત કર્યું
15 March, 2025 -
અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ નેતાના નેતૃત્વ તૈયારીની અગત્ય બેઠક
13 March, 2025 -
આવો, વીજકાપ શરૂ થઈ ગયો, સાંભળો જનતાની વાત.. દિલ્હીની ભાજપ સરકાર બંધ કરવા માંગે છે..
11 March, 2025 -
ભારતના વિજય સરઘસ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા
10 March, 2025 -
રાહુલ ગાંધી ગુજરાત કેવી રીતે જીતશે, ૧:૫૦ મિનિટનો વિડિયો જાેવો જાેઈએ
08 March, 2025