અલ્મા સ્કૂલ ઑફ લંડન, વડોદરા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ, આજવા રોડ, વડોદરા ખાતે ૧૦મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી. ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું અને રામાયણની થીમ હતી. માતા-પિતા અને મહેમાનો તમામ પ્રદર્શન જાેઈને ખુશ થયા અને તેની પ્રશંસા કરી…
વડોદરા ખાતે ૧૦મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી
સંબંધિત ન્યૂઝ
-
બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત
28 October, 2025 -
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025
