અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પોટ્‌ર્સ મીટ-૨૦૨૪નું આયોજન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત સ્પોર્ટ્‌સ મીટ-૨૦૨૪ના ૭ માર્ચ-૨૦૨૪ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયનાઓએ હાજરી આપીને તમામના ઉત્સક વધાયા હતાં. તેમજ તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પોતાના અનુશાસનથી વોલ્ક ટુ સેલીબ્રેશન કર્યુ હતું, ત્યારે અંતે ડીજીપી શ્રી વિકાસ સહાયનાઓએ તમામ પોલીસ કર્મચારીઓને સંબોધન કર્યુ હતું…