ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણસર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શન

હાલમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બીજેપી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની ભરતી મુદ્દે નાના આંદોલનકારીઓ પોતાની માંગો બીજેપી સરકારને પહોંચાડવા માંગે છે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય અને તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી છુટકારો મળી રહે તે માટે અનેક શિક્ષકો ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા…