ગુજરાત IPS અધિકારીઓ નવરાત્રી ગરબા 2026નું આયોજન

રાત્રે IPS મેસ ખાતે મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના પત્ની, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ગુજરાત પોલીસ વડા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ટોચના IPS અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોની હાજરીમાં ગુજરાત IPS અધિકારીઓ નવરાત્રી ગરબા 2026નું આયોજન | બધા જોડાયા મા અંબાની આરતી પણ | અહીં સંક્ષિપ્તમાં ઝલક