અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ ૧૫૬/૧, ૧૫૬/૨, દિપકફાર્મ, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે રહેતા સંગીતાબેન અને તેમના પતિ રહેતા હતા, તા. ૧૧/૦૫/૨૦૨૬ના રોજ રાત્રીના સમયે ક્ષમા અને તેઓના સાગરીતો મળીને ગુંડાઈથી ઘરનો બધો જ સામાન બહાર ફેંકી દીધો હતો અને તેઓ સાથે મારઝુડ, ગંદી ગાડો બોલીને જગ્યાએથી બહાર ખસેડી દીધો હતો અને જ્યા વસવાટ કરતા હતા તે પ્લોટને બળજબરી પૂર્વક ખાલી કરાવી દીધો હતો, વધુ મળતી વિગતો મુજબ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પીઆઈશ્રી સમક્ષ રજુઆત કરતા પીઆઈએ તેઓની ફરિયાદ સાંભળવાની બદલે ફરિયાદીને જ આરોપી બનાવી દઈને ફરિયાદી વિરુદ્ધ જ પગલા ભર્યા હતા, હવે વિચારવા વાળી વાત એ છે કે, જાે આ કેસ કોર્ટમાં ચાલી હોવા છતાંય પોલીસ આરોપી સામે કેમ પગલા ભરતા નથી, વધુમાં ફરિયાદીને આરોપી બનાવીને ધાક ધમકી આપવામાં આવી છે કે, જગ્યા છોડી દો નહીંતર જાનથી મારી નાખવામાં આવશે અને જે આપીએ તે રૂપિયા લઈને આ જગ્યા છોડીને પોતાના ગામડે જતા રહો.. ન્યાયની રાહ જાેતો પરિવાર આખરે આત્મદાહની ચીમકી આપી રહ્યુ છે જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય આવે છે..
બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘર વિહોણા બનેલા પરીવારે આપી આત્મદાહની ચીમકી
સંબંધિત ન્યૂઝ
-
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: એશિયન ગેમ્સ 2026 માં પુરુષોના ક્રિકેટમાં ભારત દ્વારા ગોલ્ડ મેડલ
03 October, 2026
