ભોપાલ, મધ્યપ્રદેશ | કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ કહે છે, “નરેલા વિધાનસભા મતવિસ્તારમાં, બૂથ નંબર ૧૮૯, ઘર નંબર ૭૦, મધ્યપ્રદેશ શિક્ષક સંઘ કાર્યાલય પર, અમે બીએલઓ સુપરવાઇઝર અને એઆરઓને મળવા માંગતા હતા કારણ કે, ૨૦૨૫ ની મતદાર યાદીમાં, આ ઘરના રહેવાસી તરીકે ૩૦ લોકોના નામ નોંધાયેલા છે, જ્યારે ખરેખર અહીં ફક્ત એક જ વ્યક્તિ રહે છે. યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. આ આરએસએસ કાર્યાલય છે… જાે આરએસએસની બેઠકો યોજાતી હોય તેવા સ્થળે છેતરપિંડી થઈ રહી હોય, તો કોને જવાબદાર ઠેરવવું જાેઈએ? સમગ્ર જીૈંઇ પ્રક્રિયા છેતરપિંડી છે.”
યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ, આરએસએસની હોય તેવા સ્થળે છેતરપિંડી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
સંબંધિત ન્યૂઝ
-
બંધારણની કલમ ૧૯ દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે. એઆઈએમઆઈએમ નેતા વારિસ પઠાણ
09 October, 2026 -
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026
