અમદાવાદના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કુલમાં ચાકુ મારતા વિદ્યાર્થીની સારવાર દરમિયાન મોત

૧૦મા ધોરણમાં ભણતા સિંધી સમુદાયના ૧૫ વર્ષના છોકરાની ધોરણ ૮માના વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલની છે. તેમના નાના છોકરાઓ હવે સંપૂર્ણપણે તાલીમ પામેલા છે અને છેલ્લા ૩૦ વર્ષથી ભાજપા શાસન હેઠળના રાજ્યમાં અમારા બાળકોને ખતમ કરવા માટે તૈયાર છે.