અમદાવાદમાં આજે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. વિજય રૂપાણીના ઘરની બહાર ભારે ભીડ જામી છે….
અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, નેતાઓ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ
સંબંધિત ન્યૂઝ
-
બંધારણની કલમ ૧૯ દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે. એઆઈએમઆઈએમ નેતા વારિસ પઠાણ
09 October, 2026 -
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026
