તા. 27 જુલાઈ 2023નાં રોજ ગુજરાતમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં સાગમટે બદલીઓ કરાઈ હતી. જેમાં અમદાવાદને નવા પોલીસ કમિશનર મળી ગયા હતા. દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા જ્ઞાનેન્દ્ર મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા હતા અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. આજ તા. 31 જુલાઈ 2023નાં રોજ તેમણે સત્તાવાર રીતે અમદાવાદનાં પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉ સંજય શ્રીવાસ્તવ ફરજ નિવૃત્ત થતાં તેમના પદ પર પ્રેમવીર સિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે વધારાની ફરજ સોંપવામાં આવી હતી.
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે આજે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો

સંબંધિત ન્યૂઝ
-
“ગુજરાત ATS એ અગાઉ AQIS (ભારતીય ઉપખંડમાં અલ-કાયદા) ના 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી
30 July, 2025 -
રાહુલ ગાંધી કહે છે, “તેમણે બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી
29 July, 2025 -
એન્કાઉન્ટરમાં તેમાંથી એક પણ માર્યો જાય, તો તે સારી વાત હશે : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
28 July, 2025 -
ભારત-યુકે એફટીએ પર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન
26 July, 2025 -
બિહાર SIR મુદ્દા સામે વિપક્ષના વિરોધ પર, સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ
25 July, 2025