ઈડીએ “ગુજરાત સમાચાર”ના માલિક તંત્રીની કરી ધરપકડ

ઈડીએ ગુજરાતના સૌથી મોટા અખબાર “ગુજરાત સમાચાર” ના માલિક તંત્રી બાહુબલી શાહની ધરપકડ કરી છે અને તે ખૂબ જ શરમજનક છે! અમે ગુજરાત સમાચાર સાથે છીએ! છેલ્લા ૨૫ વર્ષમાં આ અખબારે જે રીતે મોદી-શાહની નીતિઓની ટીકા કરી છે તેનો બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે…