મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં બીએમસીએ વર્ષો જૂનું દેરાસર તોડી પાડતા જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બીએમસીએ શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ પ્રભુના દિગંબર જૈન દેરાસરને નોટિસ ફટકાર્યા બાદ બોમ્બે હાઇકોર્ટમાં આ કાર્યવાહી વિરુદ્ધ અરજી કરાઇ હતી. જાેકે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ તંત્રએ કાર્યવાહી કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અમે કડક કાર્યવાહી કરવામાં આવે તથા દેરાસર જ્યાં હતું ત્યાં જ ફરી બનાવવામાં આવે. નોંધનીય છે કે આ કાર્યવાહી વિરુદ્ધ મુંબઈ જ નહીં દેશના વિવિધ જિલ્લામાં જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે…
મુંબઈમાં દેરાસર તોડવા મામલે જૈનોમાં આક્રોશ, કોંગ્રેસ સાથે ભાજપના ધારાસભ્યો પણ રસ્તા પર ઉતર્યા
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
