રાજકોટ પોલીસના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઉપર આરોપ, દારૂ પીને નશાની હાલતમાં મુંઢમાર માર માર્યો !

રાજકોટમાં પોલીસ કર્મચારીની દાદાગીરી આવી સામે આવી જ્યારે નાના મૌવા રોડ પાસે યુવકો સાથે કરી મારામારી કરી હતી જ્યારે આ પોલીસ કોન્સ્ટેબલનું નામ દિવ્યરાજસિંહ જાડેજા છે અને તેણે દંડાથી યુવકો પર કર્યો હુમલો હતો, જ્યારે યુવકના સ્કૂટર પાછળ ટકરાઈ હતી પોલીસકર્મીની કાર જાેઈને ચલાવવાનું કહેતા યુવકો પર હુમલો કર્યો હતો, જ્યારે યુવકોએ પોલીસકર્મી નશામાં હોવાનો આક્ષેપ કર્યો છે…