ગુજરાતના અમદાવાદમાં મુસ્લિમોએ વક્ફ બિલનો વિરોધ કર્યો!

દેશમાં વકફ સુધારા બિલ રજુ કરવામાં આવતા જ ઘણા ફેરફારો જાેવા મળ્યા જ્યારે દેશની અલગ અલગ જગ્યાએ આ બિલ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમદાવાદ ખાતે પણ ઘણા મુસ્લિમોએ હાજરી આપી આ બિલ સામે વિરોધ દર્શાવ્યો હતો…