અનેક તર્ક અતર્ક વચ્ચે વક્ફ સુધારા બિલ રજુ કરાયો

(સરકાર) ભ્રમ ફેલાવવા માંગે માંગે છે કે વર્તમાન કાયદો મહિલાઓ વિરુદ્ધ છે, કે હાલમાં મહિલાઓને કોઈ ભૂમિકા મળતી નથી. આ બધી જાેગવાઈઓ કાયદામાં પહેલાથી જ છે, પછી ભલે તે વિધવાઓનું રક્ષણ હોય કે મહિલાઓને વધુ મદદ આપવી. તેઓ સુધારાની વાત કરે છે, પરંતુ તેમણે જે આવક આવવી જાેઈતી હતી તે ઘટાડી દીધી, તેમણે તે કેમ ઘટાડી? શું તમે નથી ઇચ્છતા કે વક્ફ બોર્ડ વધુ સારી રીતે કાર્ય કરે? તેમણે આવક ૭% થી ઘટાડીને ૫% કેમ કરી? અમારું સૂચન છે કે તેને ઘટાડવાને બદલે, તમારે આ આવક ૭% થી વધારીને ૧૧% કરવી જાેઈએ…”