દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા ગામ પથુજીની મુવાડી ખાતે સ્કુલ આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, જ્યારે આ ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોને કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે જ્યારે ગ્રામજનોનું કહેવું કે સરકારશ્રી નવા ઓરડા બનાવી આપે તેવી વિંનંતી છે..
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
